પ્રથમ નજરે

  • 286
  • 82

' પ્રથમ નજરે 'શું તમને પ્રથમ નજરે ગમી જાય ખરું? ને તમને શું ગમ્યું?ઓહ એટલે પ્રથમ નજરે? ને શું ગમ્યું?હા હા પ્રથમ નજરે શું ગમ્યું.તને પ્રથમ વખત જોઈ ત્યારે એટલી સારી લાગતી નહોતી. છતાં ગમાડ્યુ.એ હસીને બોલીઓહ.. એટલે હવે કહો છો? તો પસંદ કેમ કરી?તેં પણ પસંદ કર્યો હતો એટલે. ઠીક છે ચાલશે એવું માની લીધું હતું.ને હવે?ઠીક ઠીક દેખાય છે.ચાલી ગઈ.ને તમને પ્રથમ વખત જોયા ત્યારે મને થયું કે આ થોડો સારો લાગે છે પછી પપ્પા એ કહ્યું એટલે જ હા પાડી હતી.ને હું ચાલી ગઈ હોત તો તમે શું કરતા?એટલે તારી મરજી ઓછી હતી એમ જ ને!હવે આટલા