ધ્વનિ શસ્ત્ર - ભાગ 21

જ્યારે જીપ માં બન્ને બેસી જાય છે તો એ ધીમે ધીમે જેમ પોલીસ સ્ટેશન છોડીને આગળ વધે છે તો જોસેફ ધીમે ધીમે ઊંઘ તરફ આગળ વધી જાય છે. ટેક્સી ડ્રાઈવર ના સ્વાંગ માં સેના અધિકારીએ મેસેજ થકી ડોક્ટર પ્રતિભાને માહિતી આપી કે એ લોકો ટેક્સી સુધી થોડીવાર પછી જ પહોંચી જશે."જોસેફ.. જોસેફ.." ટેક્સી ડ્રાઈવરે અચાનક જ પોતાના ખભે ઢળી ચુકયા જોસેફ ને જગાડ્યો."શું? " જોસેફ આંખ મસળતા કહે છે."જો સુવું જ હોય તો આપને ઘરમાં જ પાછો મુકી જાઉં છું." ટેક્સી ડ્રાઈવરે જણાવ્યું." એ તો મને ઊંઘ આવી." જોસેફ જાણે વર્ષો થી થાકી ગયો હતો.થોડીવાર પછી જ ટેક્સી જ્યાં પડી