ભાગ 8 : અણમોલ તલવાર મેળવીને SK પણ અચંબિત હતો કે એક નકશો તેને આ રસ્તે લઈ આવ્યો અને ત્યાં આ તલવાર છુપાયેલ હતી અને વળી જે ચીઠ્ઠી તેને મળી એમાં લખ્યું હતું ઉદ્ધવિન ની સજા !! આખરે આ બધું હતું શું ? શું સાચે તેણે ભગવાન ને જોયા હતા કે તે માત્ર એક સ્વપ્ન જ હતું ?? કહેવાય છે ને કે ઈશ્વર હંમેશા કંઇક ને કઈક રીતે માણસને સંકેતો પૂરા પાડતા જ હોય છે , બસ આપણે તે સંકેતો ઓળખવાની જરૂર છે.તે આ વાત બીજાને જણાવવા માગતો હતો , પણ માનશે કોણ ?? તેને મન માં એક વિશ્વાસ હતો કે