મુંબઈ 2025

  • 114

મુંબઈ 2025મોહમયી, સ્વપ્નનગરી વગેરે ઘણું કહેવાતી આ નગરનાં જોવાલાયક સ્થળો તો અનેક છે. અમને બાળપણમાં ભણવામાં આવતું કે મુંબઈમાં જોવા જેવું એટલે ચોપાટી, મરીન લાઇન્સ, ફોર્ટ બજાર, ગેટવે ઓફ ઈન્ડિયા, ચર્ચગેટ, બાબુલનાથ. પછી આગળ જુહુ બીચ, તારાપોરવાલા એક્વેરિયમ, કમલાનહેરુ પાર્કનું બુટ હાઉસ, જુહુ ઇસ્કોન મંદિર  વગેરે 80ના દસકામાં ઉમેરાયાં.એ બધાં સ્થળો તો જ્યાં હતાં ત્યાં છે જ, આખા દેશની સાથે મુંબઈની પણ કાયાપલટ થઈ ગઈ છે એટલે એ જ સ્થળો  આજે સાવ નવા રંગરૂપમાં જોવા મળશે. ઉપરાંત નવાં સ્થળો પણ ઘણાં ઉમેરાયાં છે. જેમ કે ગેટ વે ઓફ ઈન્ડિયા જોવા હવે  રેલિંગો માં થઈ મોટી લાઇનમાં ઉભી પ્રવેશ મળે છે. જુહુ