ભારતે સફળતાપૂર્વક મંગળઅભિયાન પાર પાડ્યુ છે અને તેથી ભારત હવે અવકાશ ક્ષેત્રે આગવુ નામ ધરાવી રહ્યું છે કેમ કે અવકાશી અભિયાનો બાબતે ભારતનો નિષ્ફળતાનો દર અન્ય દેશો કરતાં સૌથી ઓછો છે. જો કે હવે એ દિવસ દુર નથી કે જ્યારે ભારત અવકાશ ક્ષેત્રે હરણફાળ ભરશે અને દુનિયાને સૌથી પહેલા જાણકારી આપશે. જો કે એવુ કહેવાય છે કે જો અવકાશને સમજવુ હોય તો ૧૦૦ વર્ષનુ માનવીનુ આયુષ્ય ઓછુ પડે. અવકાશમાં ઘણા રહસ્યો છે અને જે ઉજાગર કરી શકાયા નથી. અરે આપણી આકાશગંગાના પણ ઘણા રહ્સ્ય હજી સુધી અકબંધ છે.કેટલીક સદીઓ પૂર્વે એમ મનાતું હતું કે, આ બ્રહ્માંડના કેન્દ્રમાં પૃથ્વી છે. ત્યાર