સ્ટીફન હોકીંગનો પરીચય આપવાનો હોય નહીં. ન્યુટન, આઈનસ્ટાઈન અને ડાર્વિન çkkË લોકપ્રિયતામાં સ્ટીફન હોકીંગનો નંબર આવે. સ્ટીફન હોકીંગ આમ તો, થિયોરેટિકલ ફિંજીસ્ટ એટલે કે સૈધ્ધાંતિક ભૌતિકશાસ્ત્રનાં પ્રોફેસર níkk. પ્રોફેસરને વધારે પ્રખ્યાત કરવામાં તેમને ૨૧ વર્ષની ઉંમરથી થયેલ ’મોટર ન્યુરોન ડિસીઝ’ નામે એમીયોટ્રોફીક લેટરલ સ્કેલેરોસીસ જવાબદાર છે. બહોળા વાચક વર્ગ સુધી પહોંચી સરળ ભાષામાં ’ફીજીક્સ’ અને ’કોસ્મોલોજી’નાં પાઠ જણાવવાનો શ્રેય તેમના સુપર બેસ્ટ સેલર સાબીત થયેલ ’ધ બ્રીફ હિસ્ટીરી ઓફ ટાઈમ’ને જાય છે. ૧૯૭૯માં કેમ્બ્રીજ યુનિવર્સીટીમાં તેમણે મેથેમેટિક્સના પ્રોફેસર તરીકે કારકિર્દીની શરૃઆત કરી હતી. વર્ષો પહેલા આ પોસ્ટ ઉપર આઈઝેક ન્યુટન પણ સેવા આપી ચૂક્યા níkk. હોકીંગના સંશોધનનું પ્રમુખ ક્ષેત્ર સૈધ્ધાંતિક