માણસ ને તેના આગળ નાં ભવિષ્ય માં શું થવાનું છે તે જોઈ કે જાણી શકતું નથી એટલે જીવનમાં આવતા વાવાઝોડા સાથે કેવી રીતે બાથ ભીડવી એ સમજી શકતો નથી. બસ, અત્યારે એવું j એક વાવાઝોડું અનંત અને આરાધનાના જીવન માં આવ્યું છે. આરાધના અને અનંત ની બાળપણ ની દોસ્તી માં તિરાડ પડી છે.બંને ने એ ખબર જ નથી કે સાથે જીવન માં જે तकलीफ સામનો હસતા રમતા j થઈ જતો એ तकलीफों no સામનો હવે કેવી રીતે કરશે. . આરાધના ને આમ નારાજ થઈ જતી જોવી એ