એક પુરુષને જ્યારે એવી જાણ પડે કે એ પિતા બનવાને અસમર્થ છે; ત્યારે એની મર્દાનગી પર સવાલ ઊભો થાય છે. કોઈપણ કામમાં ના આવનાર સમાજ માટે નડતર રૂપ બની જાય છે. એનું જીવવું એક અભિશાપ લાગવા લાગે છે.પુરૂષ નમાલો નથી, પણ એને કહેવામાં આવે છે કે એ નમાલો છે; તો જ એ એક બાળકને જન્મ આપી શકતો નથી. એ સમયે એ અંદરથી તુટી જાય છે. એના એકાંતમાં એને ઊંડો ઘા લાગી જાય છે. સ્ત્રીઓ એમની વેદના શબ્દો દ્રારા લોકો સામે વ્યક્ત કરીને શાંત પડી જાય છે. પુરુષ પર તો નામરદનું લેબલ લગાવી દેવામાં આવે છે. એ ઈચ્છે તો એ લેબલને