તલાશ 3 - ભાગ 57

(191)
  • 814
  • 1
  • 424

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  શેફ હાઉસનો વિશાળ બંગલો રાત્રીના અંધકારમાં દીપકની જેમ ઝગમગી રહ્યો હતો. દિલ્હીના મુખ્યાલયમાંથી ખાસ આદેશ પર પૂજા, વિક્રમ સુમતિબહેન અને રાજીવને અહીં લવાયા હતા. ઊંચી દિવાલો, સીસીટીવી કેમેરા અને સજ્જ સિક્યુરિટી હોવા છતાં, એ જ સાંજે થયેલું “પૂજાનું અપહરણ હવે ઇન્ટેલિજન્સ બ્યુરો માટે માત્ર શરમનો નહીં, પરંતુ ગંભીર શંકાનો વિષય બની ગયું હતું.” બંગલાની અંદર જ એક સુંદર ગાર્ડન હતું, જ્યાં પૂજા ટહેલવા ગઈ. પણ એ જ સ્થળ તેની માટે ખતરનાક સાબિત થયું. હવે, રાત્રીના 11 વાગ્યે એક બંધ