"પ્રેમ – એક અવ્યક્ત હાજરી"પ્રેમને ઘણી વાર આપણે સંબંધ, ઈઝહાર, ઉપસ્થિતિ અથવા સ્વીકૃતિમાં શોધીએ છીએ. પણ કેટલાક પ્રેમો એવા હોય છે, જે હાજર હોવા છતાં અદૃશ્ય હોય છે — જેમ આકાશમાં વાયરો, કે જેમ રૂહની અંદર સંગ રહેતો નાદ.આ છે એ જ પ્રેમની વાર્તા — કેતકી અને અનામ પ્રેમની...---પ્રેમ નો સૌ પ્રથમ સ્પર્શકેતકી શાંત છોકરી હતી — ન તો વધારે બોલતી, ન કોઈ મંચ પર ઊભી રહેતી. પણ એના દિલમાં સતત કંઈક ચાલતું. શબ્દો ન મળતા છતાં એને અંદરથી લાગતું કે દુનિયા સાથે કંઈક વણકહ્યો સંબંધ છે.એજ દિવસો હતા જ્યારે સંદીપ ને એ મળેલી. એકાઉન્ટ વિષય નો તેજસ્વી વિદ્યાર્થી, સાદો,