ભૂલ છે કે નહીં ? - ભાગ 83

(115)
  • 908
  • 516

ઘરે આવ્યા એટલે મમ્મીએ પૂછયું શું રિઝલ્ટ આવ્યું ? ને તમે મમ્મીને દિકરાનું રિઝલ્ટ કહ્યું હતું. મમ્મી એ સમયે તો ઘણા ખુશ થયા હતા. પણ પછી જ્યારે બધી જ શાળાના રિઝલ્ટ આવ્યા અને બેનના દિકરા દિકરીના પણ રિઝલ્ટ આવી ગયા ત્યારે એમના રિઝલ્ટ જાણીને એમને જરા દુઃખ થયું. રિઝલ્ટ બંનેના સારા હતા મમ્મી એમને આપણા દિકરાના રિઝલ્ટ સાથે સરખાવીને દુખી થતા હતા. કોઈ કંઈ પણ ન પૂછે તો પણ બહાર જ્યારે ફળિયામાં બેસવા જાય ત્યારે બોલ્યા જ કરે કે આપણા દિકરાને તો આપણે ભણાવીએ છીએ પણ બેનના દિકરા દિકરીને કોણ ભણાવે એટલે એ લોકોન માર્કસ ઓછા આવે. મેં એક બે