દેશ વિરુદ્ધ નું ષડયંત્રપ્રિયા આજે સિકયાંગ ના એર પોર્ટ પર પહોંચી અને બહાર નીકળી જે જોયું તો ખુદ જય મહેતા તેને લેવા આવ્યો હતો. પ્રિયા : ઓહ સર આપે કેમ જહેમત લીધી, ગાડી મોકલી દીધી હોત તો પણ ચાલત ને. જય :- મારા સ્ટાર પરર્ફોર્મર ને લેવા તો મારે જ આવવું પડે ને. ત્યાં પ્રિયા ના માતા પાછળ આવ્યા તેને જોઈ ને જય એ તુરંત નમી ને તેમને પગે લાગ્યો અને બોલ્યો જય શ્રી કૃષ્ણ આંટી. પ્રિયા ના માતા :- જય શ્રી કૃષ્ણ બેટા. ત્યાં ડ્રાઈવર એ બધો સામાન ગોઠવી આપ્યો અને બોલ્યો સર ચાલીશુ હવે?બધા ગાડી માં ગોઠવાના પછી જય એ ફરી વાતો દોર