MH 370 - 13

(33)
  • 410
  • 1
  • 174

13.  જીવતે જીવ નર્કહવે અમારે ખાવા પીવાની તકલીફો વધવા લાગી. ત્યાં એક દિવસ કોઈ ખૂણે મોડી  રાત્રે ચોકી કરતાં પેલા સૈનિક ભાઈને કોઈ સાપ મળ્યો. એણે ત્યાં ને ત્યાં કોઈ ડાળીથી  એને દબાવી એક ચપ્પુથી સાપનું ડોકું અને પૂંછડી ઉડાવી દીધાં અને નજીકમાં સળગાવી રાખેલા અગ્નિમાં નાખી શેકી દીધો.અમારે કાંઈ અહીં બ્રેકફાસ્ટ, મીલ, ડિનર ના ટાઈમ થોડા હોય? ખોરાક મળે એટલે ખાઈ લઈએ. એ સાપનું જ માંસ ટુકડો ટુકડો ઘણા યાત્રીઓએ ખાધું.ચીનાઓ કહ્યા એટલે થઇ રહ્યું. એ લોકોને પેલા સૈનિકે બતાવ્યું એટલે  રોજ એ તરફ જઈ જ્યારે મળે ત્યારે કોઈ સાપ પકડી એનું માથું, પૂંછડી કાપી ટુકડા કરી ખાવો શરુ