સેક્સ - મનોવિજ્ઞાન અને મૂંઝવણો

મનોવિજ્ઞાન:  આ પૃથ્વી પર જીવતા તમામ જીવો માં પાંચ વૃત્તિઓ મુખ્ય જોવા મળે છે.(૧) ભૂખ, તરસ(૨) સુરક્ષા, જીવન રક્ષણ,ભય અને શોક(૩) નિદ્રા(૪) સેક્સ અને પ્રજનન(૫) આધિપત્ય અને અધિકાર ની વૃત્તિ.               આ વૃત્તિઓ એક સ્વસ્થ અને પ્રસન્ન જીવન જીવવા માટે આવશ્યક છે. અને તે મનુષ્ય ઉપરાંત પણ બીજા જીવો માં જોવા મળે છે.વૃત્તિઓ જીવન સહજ છે.. અને વૃત્તિઓ વિવિધ કર્મો કરવાની પ્રેરણા આપે છે.          સ્વાદિષ્ટ ભોજન અને પીણું જોતા ભૂખ , તરસ જાગે છે. નિદ્રાનો સમય થતા નિદ્રા આવે છે. સંકટ ના સમય માં સુરક્ષા માટે ના પગલા લેવાય છે. સ્વજન