સાઇલેન્ટ પાર્ટનર - 2

  • 374
  • 140

વાચક મિત્રો સાઇલેન્ટ પાર્ટનર નો ભાગ ૧ તમે મારી પબ્લિશ થયેલી સ્ટોરી માં વાચી શકો છો . અહીંયા હું ભાગ ૨ આગળ લખું છું . વિજય : સર રાજ્ય ના સીએમ : હા બોલ વિજય કઈ પ્રોબ્લેમ છે. વિજય કહે છે હા સર સીએમ કહે છે " ગભરાયા વગર કે શું પ્રોબ્લેમ છે . સર એવરી યર ની જેમ હું આ વખતે પણ બજેટ ની રકમ ડિપાર્ટમેંટ પ્રમાણે ટ્રાન્સફર કરી છે. પણ પ્રોબ્લેમ એ છે કે બધા જ ડિપાર્ટમેંટ માં થી કમ્ફર્મેશન મેલ ના જગ્યા એ બધે થી  ફંડ નોટ રીસીવ ના મેલ મોકલ્યા છે . સીએમ  ગુસ્સે થઈ ને કહે છે મોકલ્યા છે એટલે ? ના