જહાંગીર/સલીમ: જલાલુદ્દીન મોહમ્મદ અકબર બાદ મુઘલ સામ્રાજ્ય તેના દીકરા જહાંગીર જેને ઇતિહાસ સલીમ ના નામે ઓળખે છે. તેણે આગળ સામ્રાજ્ય ચલાવ્યું. સલીમ પણ તેના પિતાની જેમ સુલેહ કુળ ની નીતિને પ્રોત્સાહન આપતો હતો. તેના સમયમાં પણ રાજધાની આગ્રા હતી. સલીમ ન ઇતિહાસ અનારકલી ના નામ સાથે જોડીને અમર પ્રેમીઓ નું સંબોધન પણ કરેલું છે. અનારકલી નો મકબરો લાહોરમાં આવેલો છે. જહાંગીર ની ઈચ્છા હતી તે જીવતા તો મેં મારા પ્રેમને હસીલ ન કર્યું પરંતુ મર્યા બાદ તેની બાજુ ના સ્થાન પર મને દફનાવવામાં આવે એવી જહાંગીરની ઈચ્છા હતી. જાગીરે બે સંપ્રદાયની સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા હતા એક હિન્દુ અને એક મુસલમાન.