અકબર ની જાણ - જાણકાર એવી માહિતી

  • 202

*જલાલુદ્દીન મોહમ્મદ અકબર: (1556 - 1605)        તેણે સુલેહ કુળની નીતિ અપનાવી હતી. તેમાં તેણે હિન્દુ મુસ્લિમ સંપ્રદાયમાં લગ્ન કરાવ્યા. હિન્દુઓને સેના નો ભાગ બનાવવામાં આવ્યા. અને તેના સમકાલીન સંતો જેમાં મીરાબાઈ,તુલસીદાસ, શીખ સંપ્રદાયના અમરદાસ રામ અને રામદાસ, નહેર રાણા દસ્તુર  પારસી સંત, સેન્ટ ફ્રાન્સિસ ગેવિયર ખ્રિસ્તી સંત, દાદુ દયાળ રાજસ્થાન અમદાવાદમા જન્મ થયો હતો અને તે ની પથ માર્ગ માં માનતા હતા. પછી વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભાચાર્ય ના પુત્ર વિઠ્ઠલા આચાર્ય જે શુદ્ર દેત વાત માં માનતા હતા અને તેમણે હવેલી માર્ગ અપનાવ્યો હતો. અંતિમ એવા સમકાલીન શાંતિ શંકર દવે જે આસામ ન રહેવાસી હતા. તેમણે બોરગીતની રચના કરી.સમકાલીન