ભાગ 7 : સૃષ્ટિના સર્જનહાર સાથે અકલ્પનીય વાર્તા કરીને જે SK ને મન માં જે શાંતિ મળતી તે વિશ્વ ના દરેક ઉપચારો કરતા શ્રેષ્ઠ હતી.કહેવાય છે કે ખળખળ વહેતી નદી પણ જ્યારે સમંદર ને મળે તો શાંત બની જાય છે , એમ જ આ માણસ જ્યારે માણસ ને બનાવનારા એવા સૃષ્ટિ ના ઘડવૈયા સમક્ષ જાય ત્યારે તેના મન ની અનુભૂતિ માત્ર તેને એક દિવ્ય શાંતિ પ્રદાન કરે છે.દુનિયા ની સામે કઠોર રહેતો બધા સામે પથ્થર જેવો દેખાતો માણસ પણ જ્યારે પોતાના મન ની વાત રજૂ કરવા ગયો ત્યારે તેની આખોમાંથી જાણે ઝીણી ઝરમર ધાર નો વરસાદ આવતો હોય એમ જ થોડાક