કુદરત અને માનવ અજાયબી

  • 324
  • 84

આમ તો માનવ પોતે જ કુદરતની એક અજાયબી છે અને એ હકીકત છે કે તે ભલે અવકાશના છેડા સુધી પહોંચી શકે તેવી વસ્તુઓનું નિર્માણ કરી શક્યો છે તેના યાન આજે મંગળની ધરતીને ખુંદી રહ્યાં છે અને સાગરની પેટાળની સૃષ્ટિના રહસ્યો ઉકેલવા માટે પણ તે પ્રયાસરત છે.ધરતીનાં પેટાળમાં રહેલી કુદરતી અજાયબીઓ તે જોઇ રહ્યો છે પણ તેને પોતાના વિશે હજી એટલી જાણકારી નથી કુદરતે ઘડેલી અદ્‌ભૂત શરીર રચના અને મગજ વિશે તે હજીય પુરેપુરૂ જાણી શક્યો નથી.પણ તેમ છતાં આ મગજના જોરે તેણે એક સમયે માત્ર કલ્પના લાગતી બાબતોને વાસ્તવિકતાનું રૂપ આપ્યું છે તેણે રોબોટનું સર્જન કર્યુ છે તેણે કોમ્પ્યુટરનું સંશોધન