!! વિચારોનું વૃંદાવન !! !! અહેસાસ !!શહેરના છેવાડાના એક ગામડાંમાં મારો જન્મ થયેલ. શિક્ષણનું મહત્વ તો એ સમયમાં ખૂબ જ ઓછું પણ મને ભણવાનો લાભ મળ્યો. વિશાળ આ દુનિયાના ખજાનામાંથી અઢળક મિત્રો મળ્યા. સુખ અને દુઃખમાં સાથે આપે એવા મળ્યાં. મારી લાગણીને વાંચી શકે, સમજી શકે અને અનુભવી શકે તેવા અહેસાસ વાળા મિત્રોથી હું જીવનમાં હંમેશા રાજીપો અનુભવું છું. મારા કોલેજ કાળમાં અમે પાંચ મિત્રોનું એક ગ્રુપ હતું. અમારા ગ્રુપની ખાસિયત એ હતી કે