પુસ્તક પરિચય : મારી વહાલી પરીક્ષાલેખક : ડૉ. નિમિત ઓઝાપ્રકાશક :આર. આર. શેઠકિમત : 225 રૂપિયાપ્રાપ્તિસ્થાન: આર.આર.સેઠની તથા અન્ય વેબસાઇટ પર ઉપલબ્ધ. આધુનિક ગુજરાતી સાહિત્યના લોકપ્રિય લેખક શ્રી ડૉ. નિમિત ઓઝાનું પુસ્તક - મારી વહાલી પરીક્ષા- વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરતું સંપૂર્ણ પુસ્તક છે. જે આત્મવિશ્વાસ, સકારાત્મક દ્રષ્ટિ અને સતત પ્રયત્ન કરવાની પ્રેરણા આપવા સાથે પરીક્ષાનો સ્વીકાર કરવાની વાત સમજાવે છે. ડો. ઓઝાનું લેખન સરળ, આમજીવનને સ્પર્શતું, સૌને પ્રેરણા આપનાર હોય છે. પુસ્તકમાં તેઓએ શાળા અને અભ્યાસની મહત્વતા, સંઘર્ષ, આત્મવિશ્વાસ અને સ્વપ્ન પૂરા કરવાની શક્તિ વિષે હળવી પરંતુ અસરકારક શૈલીમાં વિચાર રજૂ કર્યા છે. આ પુસ્તક વિદ્યાર્થીઓ માટે