ભાગ 6 :બધા લોકો એ વાત થી આશ્ચર્ય માં ગરકાવ હતા કે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે બલવંત સાથે વાત કરીને બોલવા વાળો આ માણસ છે કોણ ??બસ દૂર થી હાથ માં તલવાર લઈને કોઈ ઉભુ છે એટલું જ દેખાઇ રહ્યું હતું , આ માણસ ના અનન્ય આત્મવિશ્વાસ ને જોવા માટે બધા તેની નજીક ગયા , થોડા આગળ વધતા જ રિદ્ધવ ને જાણે મન માં એક ઝબકારો થયો !!!તે બોલ્યો - " અરે હા ! આ તો A। રોબોટ છે , હેપીન નો એ રોબોટ "મિત્રાને પ્રશ્ન ઉદભવ્યો અને તેણી એ પૂછ્યું - " હેપીન નો AI રોબોટ બનાવીને શું ફાયદો