ભાગ 5 :અચાનક ડોકટર ની વાત સાંભળીને એકદમ માહોલ શાંત થઈ ગયો ત્યારે જ Queen ત્યાં આવી પહોંચે છે અને તે ડોકટર ની વાત સાંભળીને કહે છે કે - " શું તમે ખરેખર કહી રહ્યા છો કે તેનું બચવું અશક્ય છે ? કંઈ રીતે અશક્ય હોય ? વિશ્વ ના સર્વ શ્રેષ્ઠ ચિકિત્સક છો આપ , અમે કોઈ વિદેશ ના સર્જન પર ભરોસો નથી કર્યો , અમે ભરોસો કર્યો છે અમારા દેશ ના જ શ્રેષ્ઠ આયુર્વેદના ચિકિત્સક પર ; આમ છતાં તમે કહો છો કે SK નહિ બચી શકે ? આવું શા માટે ? "" તમારી વાત સાચી છે ; પરંતુ