મિસ્ટર બીટકોઈન - 30 (અંતિમ)

(17)
  • 446
  • 146

    પ્રકરણ:30 (અંતિમ)       21 નવેમ્બર 2029            રુદ્રા જ્યારે આજે ઉઠ્યો ત્યારે લગભગ તેનું માથું ફાટી જાય એટલું દર્દ થઈ રહ્યું હતું. તે ઉભો થતા જ નીચે પડી ગયો.તેને મહાપરાણે ઘડિયાર સામે જોયું લગભગ સાત વાગી રહ્યા હતા. તેને તેના પપ્પાને બૂમ પાડી.થોડીવાર બાદ મહેશભાઇએ આવી રુદ્રાને સહારો આપી બેડ પર બેસાડ્યો.          "પપ્પા દર્દ સહેવાય તેમ નથી હોસ્પિટલે જવું પડશે" રુદ્રાએ કણસતા અવાજે કહ્યું. એટલીવારમાં ત્યાં વનીતાબહેન પણ આવ્યા હતા તેમનાથી રુદ્રાની હાલત જોઈ શકાય તે નહોતું તેમ છતાં આ સમય ભાવુક થવાનો નહોતો. તેમને રુદ્રાને સહારો આપ્યો. એટલીવારમાં મહેશભાઈએ