પરીક્ષા એક એવી વ્યવસ્થા છે, જેમાંથી સૌએ ક્યાંક ને ક્યાંક આ વ્યવસ્થા મા થી પસાર થવું પડે છે..યાદ કરો ,આપણું બાળપણ.. પરીક્ષા આપવા બેસીએ ,ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જે આખું વર્ષ ખૂબ મહેનત કરે , તૈયારી કરે અને મનથી પરીક્ષા આપે અને સરસ રીતે પરીક્ષા માં પાસ થાય. અને ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે આસપાસ બેઠેલા લોકો નીનકલ કરે અને પરીક્ષામાં પાસ પણ થઈ જાય ! નવાઈ લાગે ને કે કોઈ પણ પરિશ્રમ અને તૈયારી કર્યા વગર પરીક્ષામાં પાસ કેવી રીતે થઈ શકે? જીવન ના આ પડાવ માં થી પસાર તો થઈ ગયા પણ ધ્યાન રાખવા જેવી બાબત એ છે