પ્રકરણ 6 : જીવન નો મહિમા શું દરેક વ્યક્તિ માટે , બધી ઉંમર ના લોકો માટે સમાન હોય શકે ખરો ?શું આજકાલ ની પેઢી ના મત મુજબ નો જીવન નો મહિમા સાચો કે પછી જે ઘરડાઓ કહે એ મુજબ નો સાચો જીવન નો મહિમા ? શું નાનપણ થી લઈને વૃદ્ધાવસ્થા સુધી જીવન તો એક હોવા છતાં મહિમા અલગ હોય શકે ? જીવન નો અર્થ તો ખરેખર છે શું ? આગલા ભાગો માં આપણે જાણ્યું કે કર્મ કરવાની સાથે જીવન માં આવતા દુઃખો ની સ્વીકારી અને એમાં પણ જીવનનો રસ માણીને સુખપૂર્વક જીવવું અને જ્યારે હાર સામે આવે ત્યારે જીવન ને મૂકી દેવાના