એક અદ્વિતીય સોપાન - ભાગ 4

(11)
  • 378
  • 116

ભાગ 4 :" SK એ પોતાના ક્રોધ ની આગ માં એક સામ્રાજ્ય ઉભુ કર્યું હતું , જે સામ્રાજ્ય બન્યું હતું લોકો ની સેવા માટે , આજના દિવસે પણ આપણી કંપની માંથી 27% હિસ્સો જરૂરિયાત વાળા લોકોને તેમજ પશુઓ તથા પક્ષીઓ ના સંરક્ષણ માટે , વૃક્ષોના વાવેતર માટે દાન કરવામાં આવે છે , ભારત ની જે સંસ્કૃતિ ધીમે ધીમે લુપ્ત થવા પર છે , તેને બચાવવા માટે SK એ શાળાઓ ને ફંડ આપ્યા છે અને બધી શાળા માં આપણા દેશ ની અનન્ય સંસ્કૃતિ વિશે જાણકારી અપાવનું સૂચન દેવાયું છે , બસ આ કારણોસર જ આ સામ્રાજ્ય એક અદ્વિતીય સોપાન છે "RK