RUH - The Adventure Boy.. - 8

  • 198
  • 68

પ્રકરણ 8  ધીંગામસ્તીની દુનિયા....!!સાતમાં ધોરણમાં આવ્યો ને પ્રાયમરીમાં છેલ્લું વર્ષ ...એ સમયે ડાહ્યાભાઈ અમારા નવા પ્રિન્સીપાલ બન્યા હતાં.. અને સાતમાં ધોરણ નાં ત્રણ વર્ગ હતાં અ, બ અને ક.. અ વર્ગમાં ડાહ્યાભાઈ ,બ વર્ગમાં રમેશભાઈ વાળંદ અને ક વર્ગમાં એટલે મારા શિક્ષક હતાં હિતેશભાઈ કે જે મારા સોમમામા ના દીકરી પીન્ટુબેનનાં હસબન્ડ હતાં...એટલે સંબંધમાં તો મારા બનેવી થતાં હતાં... મારી સાથે ભણતો વિનોદ પ્રજાપતિ કે જેને સૌ ઉંદર કહી ને બોલાવતા હતાં...એક વખત એનાં પેન્ટ ની ચેન ખુલી હતી..અને મેં તો કહી દીધું કે “ વિનોદ, તારી પોસ્ટ ઓફિસમાં ઉંદરડું” અને બસ પછી એણે હિતેશભાઈ ને કહી દીધું...અને હિતેશભાઈનો મગજ