એકાંત - 52

  • 118

કુલદીપ છેલ્લાં ઘણાં સમયથી ગીતા સાથે સમય પસાર કરતો હતો. જેને કારણે એ સ્ટડિમાં સરખું ધ્યાન આપી રહ્યો ન હતો. પ્રવિણે એને ઘણો સમજાવતો કે પ્રેક્ટિકલ બનીને એના કરિયર વિશે વિચારે, પણ કુલદીપ ગીતાનાં મોહમાં પાગલ થઈ ગયો હતો. એ પ્રવિણની વાતોને એક કાને સાંભળીને અને બીજા કાને કાઢી નાખતો હતો. એ એની મરજી મુજબનું વર્તન કરવા લાગ્યો.વધુ જો પ્રવિણે એને કાંઈ કહે તો કુલદીપ અહંકારમાં આવીને એની સાથે ઝઘડો કરી બેસતો. પ્રવિણને કુલદીપનું આવું વર્તન ખટકવા લાગ્યું. એક છોકરીને કારણે દોસ્તીમાં દરાર પડશે એવો ડર પ્રવિણને સાચો પડવા લાગ્યો.કુલદીપ ગીતાનાં પ્રેમમાં પૂરી રીતે પાગલ થઈ ગયો હતો. કોલેજની લાસ્ટ