સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ નડિયાદ મા થયો હતો. તેમના પિતા નુ નામ ઝવેરભાઈ હતુ.જયારે તેઓ શાળા મા અભ્યાસ કરતા હતા ત્યારે શાળા મા પુસ્તકો નુ વેચાણ થતુ હતુ જે તેઓ ને પસંદ ન આવતા તેઓ એ વિદ્યૌહ કયો. જેના કારણે શાળા 5 દિવસ બંધ થઈ અને પુસ્તક નો વેપાર બંધ થઈ ગયો. તેઓ માનતા હતા કે શિક્ષણ નો ક્યારેય વેપાર ના થાય.ભારતના સ્વતંત્રતા આંદોલન અને રાષ્ટ્રીય એકતામાં અગત્યની ભૂમિકા ભજવનાર નેતા સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તેઓને “ભારતના લોખંડી પુરુષ” તરીકે ઓળખવામાં આવે છે. તેમના દૃઢ સંકલ્પ, રાજકીય કુશળતા અને સંગઠન શક્તિના કારણે ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભર્યું.પ્રારંભિક જીવનસરદાર