પ્રકરણ 5 : એક વખત એક માણસ પોતે પોતાના જીવન માં સર્વસ્વ ત્યાગ કરીને એક મોટા સંત પાસે જાય છે કેમ કે તે જિંદગી માં બધું હારી ગયો હોય છે.તે સંત પાસે જઈએ ફરિયાદ કરે છે કે - આ જીવન માં હવે કશું રહ્યું નથી . મે આખું જીવન વ્યર્થ કરી નાખ્યું હવે હું જીવન નાં બધા મોહ મૂકીને જીવીશ એટલે મારા જીવન નો ખરો મહિમા સાર્થક થશે . હું જીવન માં કંઈ માણી જ નથી શક્યો . જીવન માં મને ડગલે ને પગલે નિષ્ફળતા મળી છે અને હું જે કામ કરું એમાં મને એમ લાગે કે જાણે મારો સમય બરબાદ