ભૂલ છે કે નહીં ? - ભાગ 81

(31)
  • 552
  • 340

મને એ સમયે ભગવાન જાણે મારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી રહ્યા હોય એવું લાગતું હતું. મેં બહાર આવીને તમને કહ્યું કે તેઓ માની ગયા છે હું એક વાગ્યે આવીશ. એમણે એમ કહ્યું છે કે અત્યારે તમે શરૂ કરો બીજું વર્ષ શરૂ થશે ત્યારે સમય વિશે નક્કી કરીશું. અત્યારે એમણે મને ભણાવવા આવવાનું શરૂ કરી દેવાનું કહ્યું છે. અને પગાર પણ જે પ્રમાણે બીજી બધી શાળા આપે છે તે પ્રમાણે આપવાનું કહ્યું છે. મારે કાલથી જ અહીં આવવું પડશે. ને તમે કહ્યું હતું કે સારું તારાથી થતું હોય તો મને કંઈ વાંધો નથી. ઘરે આવીને મમ્મીને કહ્યું કે મને બીજી શાળામાં