જય શ્રીકૃષ્ણ મિત્રો.. આજનો વિષય મેં લીધો છે અંધશ્રદ્ધા️ અંધશ્રદ્ધા દરેક જણ માટે હંમેશાથી એક પહેલી જ છે .. જ્યારે કે અંધશ્રદ્ધા હોય છે તે બાબતે હજી સુધી ક્યારેય કોઈએ કોઈ પુરાવા જોયા નથી. છતાં પણ અંધશ્રદ્ધામાં માણસ ફસાય જ છે.. તો આજે મારા તમને અમુક સવાલો છે.. જેથી એક વસ્તુ સમજી શકાય કે આવી અમુક બાબતોમાં શું અંધશ્રદ્ધા હોવી જરૂરી છે..?️ ધારો કે એક છોકરો અને એક છોકરી તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે પણ તે લોકોની કુંડળી ન મળતી હોવાના કારણે તે બંનેના લગ્ન થઈ શકતા નથી અને એવા વ્યક્તિ સાથે બંનેના લગ્ન થાય છે જેની સાથે કુંડળી તો મળે છે પણ બંને ના મન