એક અદ્વિતીય સોપાન - ભાગ 2

  • 288
  • 76

ભાગ 2 " The Queen Of the Empire "......આ શબ્દો સાંભળતા જ પેલા માણસ નો મિત્ર બોલ્યો -        " Queen ? કોણ છે વળી તે ? "" હું નથી જાણતો, બસ એટલી મને ખબર છે કે સંપૂર્ણ જગત માં જો કોઈ એવું હોય જે SK ને માત આપી શકે તો એ છે તેણી , The Great Lady , The Queen , The Powerhouse for SK , હવે તું જ વિચાર કર કે જો SK ની વિરુદ્ધ ઊભા રહેવામાં આપણી હાલત પાતળી થઈ ગઈ તો હવે  Queen સામે શું થશે ? "ન્યુયોર્ક માં વિશ્વ ના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ચિંતિત