સપ્ટેમ્બર ૨૪, ૧૫૯૮ ના રોજઇંગ્લેન્ડના પાટનગર લંડનમાં લિડનહોલસ્ટ્રીટ ખાતેના જર્જરિત મકાનમાં ૨૪અંગ્રેજ વેપારીઓ નિર્ણાયક મીટિંગ માટેભેગા મળ્યા. મીટિંગ બોલાવવામાંનિમિત્ત બનેલું કારણ સામાન્ય હતું.ઇંગ્લેન્ડને વેચવામાં આવતા ભારતીયમરીનો રતલદીઠ ભાવ નેધરલેન્ડના ડચસોદાગરોએ નફાની લાલચે પાંચ શિલિંગજેટલો વધાર્યો હતો, એટલે અંગ્રેજવેપારીઓ માટે નફાનું માર્જિન ઘટ્યું હતું. ભાવવધારો પાછો ખેંચવા માટે તેમણેનેધરલેન્ડની સરકારને પત્ર લખ્યો, પણતેનો વળતો જવાબ ન આવ્યો. પરિણામેમરીમસાલાના વેપારની ડચ મોનોપલીતોડવા અંગેની ચર્ચા કરવા માટે ૨૪અંગ્રેજ વેપારીઓ સંગઠિત બન્યા. હોલ સ્ટ્રીટ ખાતેના મકાનમાં યોજાયેલીઐતિહાસિક મીટિંગનો સમય બપોરનોહતો. ઘડી જે હોય તે, પરંતુ ભારત માટેકાળસમી હતી. નિર્ણયપર આવ્યા પછી ચોવીસ માલેતુજારવેપારીઓએ ભેગા મળીને ૩૦,૧૩૩પાઉન્ડની શેરમૂડી એકઠી કરી ઇંગ્લિશઇસ્ટ ઇન્ડિયા કંપનીનું સર્જન કરી નાખ્યું.થોડા વખત