શંકા ના વમળો ની વચ્ચે - 24

  • 104

આજે આખો દિવસ સોનાલી નો સરસ રહ્યો, ટ્યુશન ના વિધાર્થીઓ આવી ગયા હતા, અને નવી સ્કૂલ માં પહેલો દિવસ ખરેખર સુંદર રહ્યો, રાત્રે સોનાલી અને એની ફ્રેન્ડ ભાવિકા અગાસી માં શાંતિ થી બેસી આખા દિવસ ની વાતો કરી, સોનાલી આજે ખુશ હતી, આજે તેને લાગ્યું કે તે ખરેખર બહાર આવી જશે, થોડો ટાઈમ માં બધું પહેલા ની જેમ જ નોર્મલ થઈ જશે, એક વાવાઝોડું આવી ને જાણે પસાર થઈ ગયું હતું, સોનાલી ને આટલી જલ્દી બહાર આવતા જોઈ ને તેના ઘર ના ખુબ ખુશ હતા, એમ પણ સોનાલી એ પ્રોબ્લેમ કરતા પ્રોબ્લેમ ના સોલ્યુશન પર ફોકસ કરતા નાનપણ થી ઘર