એક ભૂલ - 5

(11)
  • 320
  • 164

આગળ.... નકશી ઘરે આવે છે બધા સાથે વાતો માં ને કામ માં પડી જાય છે  એમ ને એમ બે દિવસ થાય જાય છે તે રવિવારની રજા નો પણ એની ફેમિલી સાથે આનંદ માણે છે.                         આજે પાછો સોમવાર જોબ પર જવાનુ નકશી દર વખતની  જેમ તૈયાર થાય ને ઓફિસે આવે છે. રોજની જેમ કામ  ચાલુ હોય છે. એમ જ બપોર નો સમય થાય છે બધા જમવા માટે canteen માં જાય છે. બધા જમતા હોય છે વાતો કરતા હોય છે. ત્યાં અચાનક જ એનું ધ્યાન તેની બાજુ માં ટેબલે પર જાય છે. ને