ગણેશજી આગમનમાં તમારું શહેર કે મંડળ લાજવાબ... કે લાપરવાહ...!!

  • 2.3k
  • 814

धर्मो रक्षति रक्षित :अर्थ :- धर्म की रक्षा करने पर, रक्षा करने वालों की धर्म रक्षा करता है ।ગણેશજી આગમનમાં તમારું મંડળ કે શહેર :  લાજવાબ... કે લાપરવાહ...!!        મિત્રો અત્યાર સુધી માત્ર ગણેશજી વિસર્જનમાં ડીજે આવતા અને વાજતે ગાજતે આપણે વિસર્જન કરતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આગમનમાં પણ ખૂબ મોટા પાયે તૈયારીઓ થવા લાગી છે અને શહેરમાં આયોજકો વચ્ચે જાણે હરીફાઈ લાગી છે કે કોણ સર્વશ્રેષ્ઠ ડીજે લાવે છે, કોણ કેટલા ફટાકડા અને આતિશબાજી કરે છે વગેરે વગેરે.. આમ તો એમાં કંઈ ખોટું પણ નથી, ગણેશજીનું આગમન ભવ્ય રીતે થવું જ જોઈએ પરંતુ એ હરીફાઈમાં કે દેખાવ કરવામાં આપણે