પ્રકરણ 4 :મનુષ્ય નું જીવન પૃથ્વી પરના દરેક જીવો પૈકી નું એક ઉત્તમ જીવન છે તેનું કારણ એ જ છે કે વર્ષો થી મનુષ્ય ના જીવન નો અનેરો મહિમા રહેલો છે .આ પૃથ્વી પર ઘણા જીવો છે આમ છતાં મનુષ્ય ના જીવન ને શ્રેષ્ઠ તેના મહિમા ના લીધે જ ગણવામાં આવે છે પરંતુ શું આજનો માનવી જીવનનો સાચો મહિમા સમજી રહ્યો છે ?ચાલો તો ફરીવાર સમજીએ જીવનનો મહિમા એક ઉદાહરણ થકી....." શું આજ નો મનુષ્ય જીવનનો ખરો મહિમા સમજી રહ્યો છે ? " આવો જ પ્રશ્ન એક મહાન વક્તા એ જીવન માં લાચાર થઈ અને હાર માનીને બેઠેલા વ્યક્તિઓ ને