શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 9

  • 276
  • 58

શબ્દ ઔષધી ભાગ- 9 જીવનને જીવવા જેવું બનાવીએ મા આજનો શબ્દ છે "સમજણ" સૌ પ્રથમ તો દરેકે દરેક સમજદાર વ્યક્તિએ એક વાત સમજી લેવી જોઈએ કે જો આપણને કોઈપણ વ્યક્તિને સમજાવવાની જરૂરીયાત ઉભી થાય છે તો એના મુખ્ય કારણોમાં સૌથી મોટું કારણ એ હોય છે કે, કોઈપણ પ્રકારે કે કોઈપણ કારણવશ શરૂઆતમાં આપણે દાખવેલી આપણી જ કોઈ બેદરકારી કે પછી આપણું કૂણું વલણ જ જવાબદાર હોવાનું.હા મિત્રો, જ્યારે આપણે ઘરના કે બહારના કોઈપણ વ્યક્તિ પ્રત્યે વધારે પડતો વિશ્વાસ મૂકી દઈએ છીએ, ત્યારે એજ આપણો વિશ્વાસ આગળ જતાં, કોઈ એકને કે પછી બંનેને ભારે કે પછી મોંઘો પડતો હોય છે, કે પછી