The Glory of Life - 3

પ્રકરણ 3 :જીવન નો મહિમા એટલે જીવનને કાર્યો ના સિદ્ધાંત દ્વારા સુખે થી માણી લેવું એટલું જ ???શું સુખ મેળવવું એ જ જીવન નો ધ્યેય હોય શકે ?તો ચાલો આપણે જાણીએ હજુ એક વખત જીવનનો મહિમા એક ઉદાહરણ દ્વારા......ચોમાસા ની ઋતુ હતી અને મેઘરાજા જાણે દર્શન આપવાના જ હોઈ એમ આકાશ માં ઘનઘોર વાદળો બસ  બંધાતા જ  જતા હતા. ધીમો ધીમો પવન લેહરાતો હતો , ખૂબ જ અલૌલિક અને સુદંર કુદરત નું વાતાવરણ સર્જાયું હતું  અને આવા ખુશનુમા વાતાવરણ ને માણવા માટે  અને કુદરત ના અદ્ભુત દૃશ્યો ને જોવા માટે બે  ભાઈઓ રસ્તે નીકળી પડે છે. બન્ને ભાઈઓ કુદરત ના