સારા એ સાવીની સાવ નજીક જઈને દબાતા સ્વરે કીધું..” સાવી એલોકોની સામે જોઇશ નહીં..એમને એમનું જે કરતા હોય કરવા દે આપણે ચુપચાપ બેસી રહીયે..” સાવીએ પણ મોઘમ જવાબ આપી કહ્યું“ હું સમજી ગઈ..” બન્ને ચુપચાપ બેઠેલાં..ત્યાંએ બે જણમાંથી એક જણ ઉભો થઇ સારાની સાવ નજીક આવ્યો અને સારાનાં હોઠ પાસે બિયર ટીન રાખી બોલ્યો..”હેય ..યુ..ટેક ઈટ..ડ્રિન્ક..સક ..સક..’ બોલી ગંદો ઈશારો કર્યો ..સારા થોડીવાર ચૂપ રહી..પેલો એની વધુ નજીક આવી ગંદી હરકતો કરી રહ્યો.. ત્યારે સારાએ જેટલું બળ હતું વાપરી એને જોરથી ધક્કો માર્યો ..અને બોલી.યુ બાસ્ટર્ડ..ગેટ લોસ્ટ..” પેલો હજી પાછો ઉભો થાય ત્યાં સુધી બીજો એની સીટ પરથી ઉભો થયો..એના હાથમાં