હાલનો સમય સ્પર્ધાનો થઈ ગયો છે. ટેકનોલોજી અને તેનો બહોળા પ્રમાણમાં થતા ઉપયોગ ક્યારેક અચંબિત કરી દે છે, આમ થવાથી માર્કેટમાં ખૂબ મંદી આવી ગઈ છે નાનકડા આવા મારા શહેરમાં ભોજન સિવાય દરેક ક્ષેત્રમાં સ્પર્ધા થતી જ રહે છે. એક સાંજે હું મારું દૈનિક કાર્ય પૂર્ણ કરીને નોકરી એ થી પરત ઘરે જઈ રહ્યો હતો ત્યાં કાપડના બજારમાં થતી સ્પર્ધાઓ મે નિહાળી એક દુકાન જે અંકલેશ્વરની જાણીતી કાપડ ની શૂટિંગ અને શર્ટિંગ ની દુકાન છે ત્યાં બોર્ડ માર્યું હતું તે મેં જોયું 'મોનસુન સ્પેશિયલ ઓફર દરેક શર્ટ પેન્ટ ની સિલાઈ 40% ની છૂટ"મેં વિચાર્યું "ઑત્તારી! પગાર આવે એટલે તરત અહીં જ આવી