મારું જુનુ ઘર....

  • 356
  • 98

આજના સમયમાં આ જે જુની ઈમારતો જેવા ઘર ઊભા છે ને એ પોતાનામાં કઈ કેટલી યાદો ,અવસરો અને જુની પુરાની કઈ કેટલી અવસ્થા ,વ્યવસ્થા સાચવીને ઉભું હોય છે, આપણી સામે.બસ, એ ઈમારતો પથ્થર છે એટલે બોલી નથી શકતી ,        આસ્થાને તેના ગામની આજ જુની ગલીઓ માંથી નિકળવાનુ થયું જ્યાં તે પહેલા રહેતા હતા અને જ્યાં તેનુ બાળપણ વિત્યુ હતું. એમ કહૌ ને કે જાણે જૂના પાડોશમાં પહોચી ગયાં.આસ્થા જેવી ત્યાંથી પસાર થઈ અચાનક એક તેની અદર જૂની યાદોના ફૂવારા ફુટ્યા,એકદમ ખૂશ થઈ ગઈ અને બોલી ઉઠી આ તો મારા બાળપણની ગલિઓ..અહીંના એકેએક,ઈટ પથ્થર , થાંભલા, બારી દરવાજા જાણે