છેલ્લો પ્રેમ - 7 - જીદ્દી આંશુ

  • 364
  • 106

નમસ્તે મિત્રો કેમ મજામાં?  તમને તો શાયદ ખબર પડી ગઈ હશે કે આ ભાગ માં કઈ વાત કરવાની છે. તેના પહેલા આશુ માટે એક શાયરી..."કહેવાય છે..કે.. ચાય પીવાથી મનામણા થાય છે..બે વાર મારી સાથે ચાય પીધી છતાં હજી રિસાઈને ફરે છે...." આંશુ પ્રશ્ન :આંશુ અને મારી પત્ની ની મુલાકાત થશે..?સોલંકી મનોજભાઇ (પ્રેમ ની શોધ માં)8401523670તો ચાલો આગળ ની વાત કરું ..બીજા દિવસે પણ મેં આંશુ થી વાત કરવા ની ગણી કોશિસ કરી પણ આંશુ મને બધી બાજુ થી બ્લોક કરી નાખ્યો હતો ...મે બીજા મોબાઇલ નંબર થી પણ કોલ કર્યા પણ તેને મારો અવાજ સંભાળતા કોલ ને કાપી નાખી નંબર બ્લોક કરી નાખે..આમ