ભાનગઢ કિલ્લો

  • 252
  • 56

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- ભાનગઢ કિલ્લોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીભારત એક એવો દેશ છે જેનો ગૌરવશાળી ઇતિહાસ રહેલો છે. અહીંની ઇમારતો ન જાણે દાયકાઓથી તેની અંદર ઇતિહાસને સાચવીને બેઠી છે. આ દેશ જેટલો ઐતિહાસીક છે એટલો રહસ્યમયી પણ છે. દેશ વિદેશથી દરવર્ષે લાખો પર્યટકો ભારતની સંસ્કૃતિનો પરિચય મેળવવા આવે છે. પરંતુ શું તમે જાણો છો આપણા દેશમાં કેટલીક જગ્યાઓ એવી પણ છે જેમાં ઘણા વણઉકેલ્યા રહસ્યો છુપાયેલા પડ્યા છે. જો કે, મનોવિજ્ઞાન તો એમ કહે છે કે જ્યાં ભય હોય છે ત્યાં ભૂત હોય છે. આજના આધુનિક યુગમાં પણ લોકો ભૂતપ્રેતમાં વિશ્વાસ કરે છે. તો ચાલો આપણે જઇએ રહસ્યોની દુનિયામાં..રાજસ્થાનના