સ્પર્ધા ના પરિણામ આગળ જોઈએ....બ્રેક પૂરો થાય છે બધા ફરીથી ત્યાં જ ભેગા થાય છે. કાર્યક્રમ સારુ થાય છે જેમાં વિજેતા ના નામ ઘોષિત કરવામાં આવે છે ને તેઓને પ્રોત્સાહન માટે ભેટ પણ આપવામાં આવે છે. કાર્યક્રમમાં ત્યાં ના છે. C.O. A પણ હાજર હોય છે તેમના થાકી વિજેતાઓ ને ઇનામ આપવામાં આવે છે. નકશીએ તો વિચાર્યું પણ ના હતું કે વિજેતા બનીશ. અને તો બસ એની મોજ માટે એમાં ભાગ લીધો હતો.ત્યાં નકશી નું નામ બોલવામાં આવે છે સ્ટેજ ઉપર નકશી ને તો ધ્યાન પણ નથી હોતું કે એનું નામ અનોઉન્સ થયું છે. એના બધા દોસ્તો એનું નામ જોર