પ્રકરણ 2 :જીવનનો મહિમા એક ઉદાહરણ દ્વારા તો સમજવો તો અઘરો છે નહીં ???તો ચાલો ફરી એક વખત નવી વાર્તા દ્વારા સમજીએ જીવનનો મહિમા...એક વખત ઉનાળા ની બપોર માં ખૂબ જ કાળ જાળ ગરમી માં એક ગુરુ અને શિષ્ય એમનેમ ટહેલવા માટે નીકળ્યા હતા. ખૂબ જ તડકો અને એમા પણ ઉનાળાની બપોર !!તેઓ ટહેલતા ટહેલતા અવનવી વાતો કરવા લાગ્યાં. વાત ને વાત માં મત- મતાંતર થવા લાગ્યો કે જીવન નો ખરો આખરે મહિમા શું છે ?શિષ્ય નું કહેવું એ હતું કે આપણે જીવન ને અહીંયા પણ મનુષ્ય તરીકે પૃથ્વી લોક પર જીવીએ છીએ અને ફરી જીવન મળવાનું જ છે તો