મેઘાર્યન - 6

  • 258
  • 92

મેં મેઘાના કપડાં પર નજર કરી તો તે પહેલાં કરતાં અલગ હતાં. પહેલી વાર જ્યારે મેઘા મારી સામેં આવી ત્યારે તેણે જીન્સ ટીશર્ટ પહેર્યું હતું અને અત્યારે એક નાનું કવચ પહેર્યું હતું. મેં મેઘાને પૂછ્યું કે શું તે આર્યવર્ધન છે ?પહેલી વાર જ્યારે મેઘા મારી સામેં આવી ત્યારે તેણે જીન્સ ટીશર્ટ પહેર્યું હતું અને અત્યારે એક નાનું કવચ પહેર્યું હતું. મેં મેઘાને પૂછ્યું કે શું તે આર્યવર્ધન છે ?ત્યારે મેઘાએ કહ્યું, “તે યોદ્ધા આર્યવર્ધનનો વિશ્વાસુ સેનાપતિ ચંદ્રકેતુ છે.” આટલું કહ્યા પછી મેઘા અને તે યોદ્ધા એકસાથે અદ્રશ્ય થઈ ગયાં. હું આ બધું જોઈને મેઘાં નોવેલની શરૂઆતનો પ્રસંગ યાદ આવી ગયો(