તમે બધા એ ક્યારે ને ક્યારે કોઈના મોઢે આ વાત તો સાંભળી જ હશે..ફલાણાએ તો દીકરો થાય એની બધા રાખી છે. આ જગ્યા એ જઈને તમે દીકરાની માનતા રાખો તો તમને ધાર્યું પરિણામ મળે છે.. માનતા હંમેશા ગરીબ પરિવારના લોકો જ રાખે છે જેમની એમની 2 વખતની રોટલી માટે સવારથી સાંજ સુધી કોઇપણ જાતની પરિસ્થિતિ જોયા વગર માત્રને માત્ર ખાવા માટે મજૂરી કરતા હોય એવો લોકો જ માનતા માં દીકરો માંગે છે, બાકી પૈસાવાળા ના ઘરમાં દીકરી લક્ષ્મીનો અવતાર લઈને આવે છે.આજે એક ભાઈ જોડે બેઠો હતો કે એમને મને ગોળનો નાનો ટુકડો આપ્યો ને કહ્યું લો સાહેબ મારે ઘરે આજે